બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / વિશ્વ / putin lost this big position from sports world

યુદ્ધ / રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મોટો ફટકો, રમત-જગતથી પ્રાપ્ત થયેલ આ મોટું પદ છિનવાયું

Khevna

Last Updated: 10:18 AM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન પર રુસનાં આક્રમણ બાદ વ્લાદિમીર પુતિનને આંતરરાષ્ટ્રીય જૂડો મહાસંઘનાં અધ્યક્ષ પદથી નિલંબિત કરવામાં આવ્યા છે.

  • પુતિનને લાગ્યો મોટો ઝટકો 
  • છીનવાઈ ગયું મોટું પદ 
  • યુક્રેન પર કર્યો હતો હુમલો 

રુસ તથા યુક્રેન વચ્ચે આ સમયે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રુસ યુક્રેન ઉપર ઘણું હાવી જોવા મળી રહ્યું છે તથા ધીરે-ધીરે કરીને તે આ નાના દેશ પર પોતાનો કબજો જમાવી રહ્યું છે. પરંતુ રુસને પોતાના આ નિર્ણયથી આખી દુનિયામાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. રુસને ખેલ જગતથી એક મોટો ઝટકો લાગ્યો છે. યુક્રેન પર રુસનાં આક્રમણ બાદ વ્લાદિમીર પુતિનને આંતરરાષ્ટ્રીય જૂડો મહાસંઘનાં અધ્યક્ષ પદથી નિલંબિત કરવામાં આવ્યા છે. 

પુતિનને લાગ્યો મોટો ઝટકો 
યુક્રેન પર રુસનાં આક્રમણ બાદ વ્લાદિમીર પુતિનને આંતરરાષ્ટ્રીય જૂડો મહાસંઘનાં માનદ અધ્યક્ષ પદથી નિલંબિત કરાયા છે. ખેલનાં આંતરરાષ્ટ્રીય નીકાયે રવિવારે આ જાણકારી આપી. બ્લેક બેલ્ટ ધારક પુતિન આઠમા ડેનથી સમ્માનિત થનાર પહેલા રુસી મંત્રી બન્યા હતા, જે ખેલના સર્વોચ્ચ સમ્માનોમાનું એક છે, પરંતુ આઈજેએફએ હવે રુસનાં હુમલા બાદ પુતિનની ભૂમિકાને નિલંબિત કરી છે. 

યુક્રેન પર હુમલો 
અઈજેએફએ એક બયાનમાં કહ્યું કે યુક્રેન ચાલી રહેલ યુદ્ધ સંઘર્ષ બાદ આંતરરાષ્ટ્રીય જૂડો મહાસંઘે વ્લાદિમીર પુતિનનાં માનદ અધ્યક્ષ તથા આંતરરાષ્ટ્રીય જૂડો મહાસંઘનાં રાજદૂત પદથી નિલંબિત કરવાની ઘોષણા કરી છે. આઈજેએફએ આ અઠવાડિયે એ પણ કહ્યું કે રુસમાં થનાર કાર્યક્રમ રદ થઇ રહ્યો છે. 

આઈજેએફનાં અધ્યક્ષ મારિયસ વાઈઝરે મેટ્રો ડોટને ડોટ યૂકેનાં હવાલાથી કહ્યું,  ઇન્ટરનેશનલ જૂડો ફેડરેશને રુસનાં કજાનમાં 2022નાં ગ્રાન્ડ સ્લેમને રદ કરવાની ઘોષણા કરી છે. તેમણે આગળ કહ્યું કે અમે વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિથી દુઃખી છીએ. અમને ખેલ સમુદાય, એકબીજા તથા અમારા સાર્વભૌમિક મુલ્યોના સમર્થનને લઈને, હંમેશા શાંતિ તથા મિત્રતા, સદભાવ આપવા માટે એકજુટ તથા મજબૂત રહેવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ