બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Put on shoes before leaving with bike-scooter, otherwise you can be fined Rs.1000!, there is a rule for clothes too

તમારા કામનું / બાઇક-સ્કૂટર લઈને નીકળતા પહેલા જૂતાં પહેરી લેજો, નહીંતર થઈ શકે છે રૂ.1000નો દંડ!, કપડાં માટે પણ છે નિયમ

Megha

Last Updated: 04:10 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાહન ચલાવવાના નિયમો અનુસાર તમારે ડ્રાઇવિંગ કરતાં સમયે કે કોઇ પણ વાહન ચલાવતા સમયે નિશ્ચિત વસ્તુઓ પહેરવી પડે છે.

  • ભારત સરકાર ટ્રાફીક રૂલ અને સેફટી વાયોલેશનને લઈને ઘણી કડક બની રહી છે
  • કોઇ પણ વાહન ચલાવતા સમયે નિશ્ચિત વસ્તુઓ પહેરવી ફરજિયાત છે. 
  • નિયમનું ઉલ્લંઘન કરનાર લોકોએ 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે

ભારત સરકાર ટ્રાફીક રૂલ અને સેફટી વાયોલેશનને લઈને ઘણી કડક બની રહી છે. વારંવાર તેના નિયમોમાં ઘણા બદલવા કરી રહી છે. આજે અમે તમારી સાથ એક એવા જ ટ્રાફીક રૂલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એ નિયમ વિશે તમને ખબર હોવી જરૂરી છે જેથી ભૂલથી પણ તમે દંડના પાત્ર ન બનો. તમે હેલમેટ પહેરવાના નિયમથી તો વાકેફ છો પણ શું તમે જાણો છો કે નિયમ અનુસાર તમે સ્લીપર કે ચપ્પલ પહેરીને પણ ટુ વ્હીલર્સ નથી ચલાવી શકતા. 

વાહન ચલાવવાના નિયમો અનુસાર તમારે ડ્રાઇવિંગ કરતાં સમયે કે કોઇ પણ વાહન ચલાવતા સમયે નિશ્ચિત વસ્તુઓ પહેરવી પડે છે. આ નિયમો અનુસાર જો તમે ટુ વ્હીલર્સ ચલાવી રહ્યા છો તો તમારે બંધ શુઝ પહેરવા જરૂરી છે નહીં તો તમે દંડના પાત્ર બનો છો અને 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે. એ સાથે જ ડ્રાઇવિંગ કરતાં સમયે તમારે પેન્ટ સાથે શર્ટ કે ટી-શર્ટ પહેરવું જરૂરી છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર લોકોએ 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે. 

જો તમારી પાસે બે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો પણ તમે દંડપાત્ર બનો છો. બે ડ્રાઇવિંગ લાઇસન્સ રાખવાના અપરાધમાં તમારી પસે ટ્રાફિક પોલીસ ચલાણ લઈ શકે છે.

આપણે બધા એ નિયમને તો જેની જ છીએ કે ગાડી ચલાવતા સમયે ફોનનો ઉપયોગ કરવાથી તમે દંડપાત્ર બનો છોવાહન ચાલકોએ એ વાહન ચલાવતી સમયે માત્ર નેવિગેશન માટે ફોન વાપરવાની અનુમતિ છે. જો એ સિવાય તમે ફોનમાં વાત કરવા માટે પકડાયા તો તમારે 5000 રૂપિયા દંડ ભરવો પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ