સુંદર / દરેક લુકમાં કહેર વરસાવે છે 'પુષ્પા'ની શ્રીવલ્લી, ટ્રાન્સપરન્ટ સાડી પહેરી ચાહકોના દિલમાં લગાવી આગ

pushpa srivalli aka rashmika mandanna looks gorgeous in white transparent saree

સુપરહિટ ફિલ્મ પુષ્પાની શ્રીવલ્લી એટલેકે રશ્મિકા મંદાના સોશિયલ મીડિયામાં તેના કામણનો જાદુ પીરસતી રહે છે. તે અવાર-નવાર તેના નવા-નવા લુકની તસ્વીરોની ઝલક ચાહકોને બતાવે છે. પરંતુ હવે તેણે તેના ટ્રેડિશનલ લુકથી ઈન્ટરનેટનુ તાપમાન વધાર્યુ છે. વ્હાઈટ સાડીમાં તે અતિ સુંદર લાગી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ