વિરોધ / પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનોની જાહેરાત: CAB લાગુ નહીં કરે

Punjab, WB, Kerala cm pledge not to let 'unconstitutional' CAB implemented

ત્રણ રાજ્યો પંજાબ, પશ્ચિમ બંગાળ અને કેરળના મુખ્યપ્રધાનોએ નાગરિકતા સંશોધન વિધેયક (કેબ)ને બંધારણની વિરુદ્ધનું ગણાવીને આ બિલને પોતપોતાના રાજ્યોમાં લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બિલને મંજૂરી આપી દીધી છે. તેમની મંજૂરી બાદ હવે આ બિલ કાયદો બની ગયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ