આમને-સામને / ચંડીગઢ સંપૂર્ણ રીતે અમને આપી દો : પંજાબ મુખ્યમંત્રીએ કેન્દ્ર સામે બાંયો ચડાવી

 punjab assembly session resolution will be passed against implementation of central rules in chandigarh

કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોને લાગૂ કરવા માટે કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ આજે એક દિવસીય પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ