દૂર્ઘટના / પુણેમાં SIIના બાયોટેકની બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં, વેક્સિન બનતી હોય તે બિલ્ડિંગમાં નથી લાગી આગ

pune serum institute fire

પુણેની સીરમ ઇનસ્ટીટ્યુટમાં આગ લાગી હતી. જોકે આ SIIના બાયોટેકની બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં આવી ચૂકી છે. મહત્વનું છે કે, કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ બનતી હોય તે બિલ્ડિંગમાં આગ નથી લાગી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ