જમ્મુ-કાશ્મીર / પુલવામાનો બદલો પૂરો, જૈશ કમાન્ડર સજ્જાદ ભટને કરાયો ઠાર

pulwama terror attack security forces encounter jams commander sajjad bhatt

જમ્મુ કાશ્મીરના અનંતબાગમાં સુરક્ષા દળોએ બે આતંકીઓનો ઠાર કર્યો છે. એમાંથી એક એ પણ આતંકી સામેલ છે, જેની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા CRPF કાફલા પર હુમલામાં કરવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ