ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VIDEO / પુલવામા એન્કાઉન્ટર : આતંકવાદીને માતાએ કહ્યું, ‘યહાં આ જા નાઝિમ, મેરી ખાતિર ગન છોડ દે,’ એ પછી જે થયું...

pulwama encounter mother appealed to terrorist to surrender video viral jammu and kashmir

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના હકરિપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સેના અને જવાન એક આતંકવાદીની મા પાસે તેને સરેન્ડર કરવા માટે અપીલ કરાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે મધ્ય કાશ્મીરમાં બડગામના ચડૂરા વિસ્તારમાં સેના અને પોલીસને એક લશ્કરના આતંકીને સરેન્ડર કરાવવામાં સફળતા મળી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ