વધશે સમૃદ્ધી / ચોથા નોરતે કરો માં કુષ્માંડાની વિધિપૂર્વક પૂજા, તમામ પ્રકારના કષ્ટમાંથી મળશે છૂટકારો

puja path shardiya navratri 2022 day 4 maa kushmanda shubh muhurat puja vidhi color mantra

નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવશે. માં કુષ્માંડાને દુ:ખ હરનારી માં માનવામાં આવે છે. નવરાત્રીના ચોથા દિવસે વિધિવત રીતે માં કુષ્માંડાની પૂજા કરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ