ટેક્નોલોજી / PUBG ફેન્સ માટે ખુશખબર, ઇરેન્ગલનો નવો મેપ આવી રહ્યો છે!

pubg mobile working on new erangel 2.0 map

પબજી મોબાઇલ ગેમ્સના ડાઇહાર્ડ ફેન્સ નવા અપડેટ અને ફિચર્સની હંમેશા રાહ જોતા હોય છે. આવા ફેન્સ ખુશ થઇ જાય તેવા સમાચાર છે. પબજીના સૌથી લોકપ્રિય મેપ ઇરેન્ગલનું હવે નવું વર્ઝન ટુંક સમયમાં આવી રહ્યું છે. ગેમના ડેવલપર્સે વિડીયો રિલિઝ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ