ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પ્રતિબંધ / આજથી મોબાઇલમાં Pub-G ડાઉનલોડ હશે તો પણ નહી રમી શકો, સંપૂર્ણ રીતે કરી દેવાઇ બંધ

Pub-g mobile complitely ban in india

છેલ્લા થોડા સમયથી ભારત સરકાર ચાઇનાની ઍપ બૅન કરવામાં સક્રિય થઇ છે. ત્યારે 118 ચાઇનીઝ ઍપને બૅન કરવામાં આવી હતી તેમાં યુવાનોની પ્રિય ગેમ પબ-જી પણ સામેલ હતી. જે યુઝર્સના ફોનમાં આ ગેમ ડાઉનલોડ હતી તે રમી શકતા હતા પરંતુ આજથી એટલે કે 30 ઓક્ટોબરથી તે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. હવે ડાઉનલોડેડ ગેમનો પણ ઉપયોગ નહી કરી શકાય. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ