પ્રશંસા / 38 વર્ષની ઉંમરે પણ....: રોનાલ્ડોના ધમાકેદાર પ્રદર્શન પર વિરાટ કોહલી ફિદા, શેર કરી INSTA સ્ટોરી

psg vs saudi all stars xi virat kohli slams critics after cristiano ronaldo s performance

રિયાદમાં પેરિસ સેન્ટ જર્મેન અને રિયાદ એસટી XIની વચ્ચે ગુરૂવારે યોજાયેલી મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્લેયર ઑફ ધ મેચ રહ્યાં હતા. જેના પર વિરાટ કોહલીએ ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ