પોરબંદર / ગવર્મેન્ટ પોલીટેક્નિકના પ્રોફેસરો દ્વારા 7માં પગાર પંચનો લાભ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન

પોરબંદરની ગવર્મેન્ટ પોલીટેક્નિકના પ્રોફેસરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓએ 7માં પગારપંચનો લાભ આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. અને કાળા વસ્ત્રો ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. તેઓ કાળા વસ્ત્રો ધારણ કરીને 7 દિવસ સુધી શૈક્ષણિક કાર્યમાં જોડાશે. પોરબંદરના 67 જેટલા પ્રોફેસરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ