લાલ 'નિ'શાન

અમદાવાદ / ગાંધીઆશ્રમ ખાતે CAA-NRC નો વિરોધ, CEPT, NID અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા

દેશભરમાં CAA અને NRCનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ગાંઘીઆશ્રમ ખાતે NRC અને CAAનો વિરોધ કરવામાં આવ્યો હતો. CEPT,NID અને ગુજરાત યુનિવર્સીટી સહિતના વિધાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો આ વિરોધમાં મોટી સંખ્યામાં પ્રોફેસરો પણ જોડાયા હતા. બેનરો અને પોસ્ટરો સાથે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ CAAનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ દરમિયાન મોદી અને શાહના પોસ્ટરોનો પણ ઉપયોગ કરાયો હતો. ગાંધીઆશ્રમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો હતો...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ