મુશ્કેલીમાં વધારો / મની લોન્ડ્રિંગ કેસમાં બરાબરની ફસાઈ જેક્લીન, હવે કામ આપવાથી પણ ભાગી રહ્યા છે ફિલ્મ મેકર્સ

producers avoid signing jacqueline fernandez for their projects after sukesh chandrashekhar

મની લોન્ડ્રિંગમાં નામ સામે આવ્યાં બાદ જેકલીન ફર્નાન્ડીઝની પરેશાની ઘટી રહી નથી. એક તરફ ઈડી વારંવાર અભિનેત્રીને સમન્સ પાઠવી રહી છે, તો બીજી તરફ જબરન વસૂલી કેસમાં નામ આવ્યાં બાદ અભિનેત્રીના હાથમાંથી અનેક પ્રોજેક્ટ્સ જઇ રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ