ખેલ / કોમનવેલ્થ ગેમ્સમાં પ્રિયંકાનો જયજયકાર, રેસ વોક જીતનારી પહેલી ભારતીય મહિલા બની, જીત્યો સિલ્વર મેડલ

Priyanka Wins 10km Race Walk Silver

કોમનવેલ્થ ગેમ્સના 9મા દિવસે ભારતને 27મો મેડલ મળ્યો છે. લોંગ રેસ વોકમાં ભારતની પ્રિયંકા ગોસ્વામીએ સિલ્વર મેડલ મેળવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ