જયંતિ / પ્રિયંકા ગાંધીનું ટ્વિટ, અંકલ નેલ્સન મંડેલાએ વર્ષો પહેલા કહ્યું હતું મારે રાજનીતિમાં હોવું જોઇએ

priyanka gandhi tweeted a photo with tribute to nelson mandela

આફ્રિકાના 'ગાંધી' તરીકે જાણિતા નેલ્સન મંડેલા (Nelson Mandela)ની આજે 101મી જયંતી છે. એમને શાંતિના દૂત રૂપે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની જેમ અહિંસાના રસ્તે ચાલનારા મંડેલા (Nelson Mandela)એ રંગભેદની વિરુદ્ધ લડતા 27 વર્ષ જેલમાં કાપ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ