ચૂંટણી / PM મોદીના ગઢ વારાણસીમાં પ્રિયંકા ગાંધીના ભવ્ય રોડ શોનું આયોજન

Priyanka Gandhi road show in Varanasi today

કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં રોડ શો કરશે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીના રોડ શોને લઇ તડામારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટી કાર્યાલય દ્વારા પ્રિયંકા ગાંધીના રાત્રિ પ્રવાસને રદ્દ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી સલેમપુરમાં એક જનસભાને સંબોધન કરશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ