ચૂંટણી / અમેઠીમાં પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર, ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે PM મોદી

priyanka-gandhi-accused-bjp-of-bribing-gram-pradhans-in-amethi

પાંચમાં તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. 6 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના અમેઠીમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ