બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / private quesation was asked to Malaika Arora

મનોરંજન / મલાઈકા શરમથી થઈ પાણી પાણી, સવાલ જ પૂછાયો એવો કે ભોંય ખોતરવા લાગી, જાણવા ચાહકો આતુર

Hiralal

Last Updated: 09:07 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાવ પ્રાઈવેટ સવાલ પૂછવા પર બોલિવુડની રુપકડી હિરોઈન મલાઈકા અરોરા શરમથી પાણીપાણી થઈ હતી અને બિલકુલ પણ જવાબ આપી શકી નહોતી.

  • બોલિવુડની રુપકડી હિરોઈન મલાઈકાને પૂછાયો અંગત સવાલ
  • સાંભળીને થઈ શરમથી લાલ
  • એક શબ્દ પણ બોલી ન શકી ફક્ત હસતી રહી 

મલાઈકા અરોરા બોલિવુડની રુપકડી અને બોલ્ડ હિરોઈન છે. તે અવારનવાર તેના હોટ ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. તેના બિકિની પહેરેલા ફોટા પણ ચાહકોને અવારનવાર જોવા મળતા હોય છે. આ બધાની વચ્ચે એક એવી ઘટના બની કે પહેલી વાર મલાઈકા શરમથી પાણી પાણી થઈ ગઈ હતી અને એક શબ્દ પણ બોલી શકી નથી. 

કરણ જોહરે સાવ અંગત સવાલો પૂછતા મલાઈકા શરમથી લાલચોળ થઈ

કરણ જોહરે સાવ અંગત સવાલો પૂછતા મલાઈકા શરમથી લાલચોળ થઈ હતી અને જવાબ આપવાનું ટાળીને ફક્ત હસતી રહી હતી. એક શોર કરણ જોહર અને મલાઈકા વચ્ચે વાતચીત ચાલી રહી હતી. વાતચીત દરમિયાન કરણે એક એવો સવાલ પૂછી લીધા કે મલાઈકા છોકરીની જેમ શરમાઈ ઉઠી હતી. 
કરણે મલાઈકાને પૂછ્યું- શું તમે અને અર્જુન કપૂર બેડરૂમમાં એક્સપેરિમેન્ટ કરો છો? કરણનો આ સવાલ સાંભળીને મલાઈકાનો ચહેરો લાલ થઈ ગયો. મલાઈકા અંગત સવાલોના જવાબ આપવા માટે અચકાતી હતી. પરંતુ કરણ જોહર પણ હાર માને તેમ નહોતો. 

ક્યારેય સેક્સ ટોયનો ઉપયોગ કર્યો છે- કરણે મલાઈકાને પૂછ્યું 

કરણે તેનાથી પણ આગળ વધીને બીજો સવાલ છોડ્યો કે શું તે સેક્સ ટોય્સનો ઉપયોગ કરે છે? શું તેણીએ ક્યારેય હાથકડીનો ઉપયોગ કર્યો છે અથવા નર્સની ભૂમિકા ભજવી છે? આ બધા સવાલના જવાબમાં મલાઈકા ચૂપ રહી હતી એટલું જ નહી તે ફક્ત હસતી રહી હતી પરંતુ એક હરફ સુદ્ધાં પણ ઉચ્ચાર્યો નહોતો. 

મલાઈકાનો જવાબ ન મળતા કરણે પોતાની લાઈફ પર ફેંક્યો પ્રકાશ 
મલાઈકા અરોરાએ આ સવાલોના જવાબ ન આપવાનો નિર્ણય કર્યો હતો. તે માત્ર કરણના શબ્દો સાંભળીને શરમાઈ રહી હતી. મલાઈકા તરફથી જ્યારે કોઈ જવાબ ન આવ્યો તો કરણ જોહરે પોતાની સેક્સ લાઈફ વિશે જણાવવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું હતું કે તેણે એક વખત રોલ-પ્લે કરવાનો પ્રયાસ કર્યો છે, જ્યાં તે પોલીસ બની ગયો હતો. પણ ખરાબ રીતે નિષ્ફળ નીવડ્યો. કારણ કે પોલીસનો પહેરવેશ કરણ જોહરને ફિટ કરી શક્યો ન હતો. તે સિંઘમ બનવા માંગતો હતો. કરણ જોહરની આ વાત સાંભળીને મલાઇકા ખૂબ હસી પડી હતી.

મલાઈકા અર્જૂન કપૂર સાથે ક્યારે પરણવાની છે 
આ પછી કરણ જોહરે મલાઈકાને તેના લગ્નના પ્લાન વિશે પૂછ્યું હતું. કરણે મલાઈકાને લગ્ન માટે મનાવવાની કોશિશ પણ કરી હતી, જેનો મલાઈકાએ વિરોધ કર્યો હતો. મલાઈકાએ તેના લગ્ન વિશે કંઈ પણ કંઈ ફોડ પાડ્યો નથી.  કરણ જોહરે કબૂલાત કરી હતી કે જ્યારે વિકી કૌશલ અને કેટરિના કૈફે તેને લગ્ન માટે આમંત્રણ નહોતું આપ્યું ત્યારે તે ખૂબ ગુસ્સે થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ