દુર્ઘટના / યૂક્રેનના નર્સિંગ હોમમાં ભીષણ આગ લાગતા 15ના મોત, 11 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

private nursing home fire Kharkiv Ukrainian killed 15 people

યૂક્રેનના શહેર ખારકિવમાં ગુરુવારે એક ખાનગી નર્સિંગ હોમમાં આગ લાગવાથી 15 લોકોના મોત થયા છે અને 11 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ