માદરે વતન / રાજ્યસભાની ચૂંટણી અગાઉ PM મોદીની સૂચક ગુજરાત મુલાકાત, અટકળોનું બજાર ગરમ

Prime Minister Narendra Modi visit gujarat two days

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી 21 માર્ચથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ