મનોરંજન / વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'થલાઇવા'ને ટ્વિટ કરીને પાઠવ્યા અભિનંદન 

Prime Minister Narendra Modi tweeted congratulations to 'Thalaiva'

દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી દુનિયાનો સૌથી મોટો ઍવોર્ડ દાદા સાહેબ ફાળકે એનાયત કરવામાં આવશે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ