નિર્ણય / મોદી સરકારે લીધા આ 4 મોટા નિર્ણય, તેની સામાન્ય લોકો પર પડશે આવી અસર

prime minister narendra modi government of india cabinet meeting decision railway and natural gas

કેબિનેટ બેઠકમાં નેચરલ ગેસ માર્કેટિંગ ગાઈડલાઈન્સને મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત ઈન્ટર્ન રેલવેના ઈસ્ટ વેસ્ટ કોરિડોર પરિયોજનાને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન મીડિયા સામે આવ્યા હતા. અને સરકાર તરફથી કોરોના વેક્સીન, ઈસ્ટ- વેસ્ટ મેટ્રો કોરિકોર પ્રોજેક્ટ સહિત અનેક મુદ્દાઓ પર જાણકારી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ