ચૂંટણી જીત / મતગણતરીની વચ્ચે ટીએમસી નેતાએ ફોડ પાડ્યો, સૌથી પહેલું આ કામ કરશે મમતા બેનરજી

Primary task of new TMC govt will be to put health system back on track

ટીએમસીના દિગ્ગજ નેતા અને મંત્રી ફરહાદ હકીમે જણાવ્યું કે જીત બાદ મમતા બેનરજીની નવી સરકારની પ્રાથમિકતા રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થાને પાટા પર લાવવાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ