મહામારી / ટ્રમ્પને સતાવી રહ્યો છે કોરોનાનો ડરઃ દિવસમાં અનેક વખત ટેસ્ટ કરાવે છે

President Trump does his Corona test many times in a day

કોરોના મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીથી અત્યારે સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા છે. અમેરિકામાં કોરોનાના અત્યાર સુધીમાં ૪૦ કરતાં પણ વધુ કેસ સામે આવ્યા છે. તેની સાથે જ ૧.૪૫ લાખ લોકોના જીવ પણ ગયા છે. આ ચોંકાવનારા આંકડાની વચ્ચે કોરોનાને લઈ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યવહારને લઈ અનેક સવાલો ઊઠતા રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ