રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમના માતા હીરાબાની લીધી મુલાકાત, હીરાબાએ ચરખો આપ્યો ભેટમાં | President Ramnath Kovind at Gujarat Visit for 2 days meets PM Modi Mother also

મુલાકાત / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમના માતા હીરાબાની લીધી મુલાકાત, હીરાબાએ ચરખો આપ્યો ભેટમાં

President Ramnath Kovind at Gujarat Visit for 2 days meets PM Modi Mother also

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓએ પીએમ મોદીના માતા હીરાબાની મુલાકાત પહેલી વખત મુલાકાત લીધી. આ મુલાકાતમાં હીરાબાએ કોવિંદને ચરખો ભેટમાં આપ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ