અફઘાનિસ્તાન / તાજિકિસ્તાનમાં અફઘાન રાષ્ટ્રપતિના પ્લેનને લેન્ડીંગની મંજૂરી ન મળી, હવે આ દેશમાં જાય તેવી શક્યતા

President Gani will go to America

અફઘાનિસ્તાનમાં સર્જાયેલી ભયંકર પરિસ્થિતીને જોતા રાષ્ટ્રપતિ અશરફ ગની તાજિકિસ્તાન જવાના હતા, પરંતુ ત્યા તેમના પ્લેનને લેન્ડિંગની મંજૂરી ન મળતા હવે તેઓ અમેરિકા જાય તેવી શક્યતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ