જબરું કહેવાય, અમદાવાદને સુંદર બનાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિની જરૂર પડી | Preparations For Trumps Visit To Ahmedabad India

નમસ્તે ટ્રમ્પ / જબરું કહેવાય, અમદાવાદને સુંદર બનાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિની જરૂર પડી

Preparations For Trumps Visit To Ahmedabad India

નમસ્તે ટ્રમ્પ... તેવું કહેવાને તો હજુ વાર છે... કારણ કે, ટ્રમ્પ તો 24 મી તારીખે આવશે.પરંતુ અમદાવાદ અત્યારથી જ ટ્રમ્પના સ્વાગતમાં ઘેલું બન્યું છે. ટ્રમ્પના સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ