બોલિવૂડ / દિવાળી પર પ્રતિક ગાંધીનો જલવો, હિન્દી ફિલ્મ ડેબ્યુની કરી ઘોષણા

Pratik Gandhi Hindi film debut announced

1992 સ્કેમ ધ હર્ષદ મહેતા સ્ટોરીથી દેશભરમાં સફળતા પામેલા પ્રતિક ગાંધીએ પોતાની ડેબ્યુ ફિલ્મની ઘોષણા કરી દીધી છે. પ્રતિકની નવી ફિલ્મનું નામ રાવણ લીલા છે અને એક્ટરે પોતે જ કહ્યું છે કે આ તેમની પહેલી હિન્દી ફિલ્મ છે અને આ ફિલ્મથી જ તે હિન્દી ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ