મોટા સમાચાર / પંજાબ ચૂંટણી પહેલા આ પૂર્વ મુખ્યમંત્રીની તબિયત લથડી, તાત્કાલિક કરવા પડ્યા હોસ્પિટલમાં ભરતી

prakash singh badal admitted to chandigarh

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદ અચાનક બિમાર થયા છે. તેમને મુક્તસર જિલ્લાથી ચંડીગઢ પીજીઆઈમાં શિફ્ટ કરવામા આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ