ગાંધી જયંતી / અમદાવાદમાં ઈન્કમટેક્સ ખાતે ગુજરાતના ગૃહપ્રધાન અને મેયરે શ્રમદાન કર્યુ

pradipsinh jadeja mayor bijal patel join income tax 150 gandhi jayanti celebration

ગાંધી જયંતિની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઇન્કમટેક્સ ખાતે પુષ્પાજંલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સાંસદ કિરીટ સોંલકી ઉપસ્થિત રહ્યા હતા. મેયર બીજલ પટેલ અન્ય અધિકારી પણ ઉપસ્થિત રહ્યા

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ