બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / post office small savings schemes list

તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ 5 સુપર હિટ સ્કીમમાં રોકાણ કરો અને મેળવો ડબલ ફાયદો, જાણો કેવી રીતે ?

Kavan

Last Updated: 04:33 PM, 8 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાનું આયોજન કરી રહ્યાં છો અને જો એવુ વિચારી રહ્યાં છો કે તમારા રૂપિયા સુરક્ષિત રહે તો તમારા માટે પોસ્ટ ઓફિસ બેસ્ટ છે.

  • પોસ્ટની વિવિધ સ્કીમમાં રોકાણ કરો, તમારા રૂપિયા રહેશે સુરક્ષિત
  • આ યોજનાઓમાં તમારા રૂપિયા થશે ડબલ
  • ટૂંક સમયમાં ડબલ થઈ જશે નાણા

 સરકારે સપ્ટેમ્બરથી ત્રણ મહિના માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. પોસ્ટ ઓફિસની યોજનાઓની સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં તમારા રૂપિયા ડૂબશે નહીં. તો આવો જાણીએ એવી યોજનાઓ વિશે જેમાં તમે રોકાણ કરશો તો ટૂંક સમયમાં તમારા રૂપિયા ડબલ થઈ જશે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ

પોસ્ટ ઓફિસની 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીની ટાઈમ ડિપોઝીટ પર 5.5 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. જો તમે તેમાં રોકાણ કરવાનું ઈચ્છો છો તો તમારા રૂપિયા લગભગ 13 વર્ષમાં ડબલ થઈ જશે. આ રીતે 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર તમને 6.7 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દરથી જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમારા પૈસા લગભગ 10.75 વર્ષમાં ડબલ થશે.

પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક એકાઉન્ટ

પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં જો તમે તમારા રૂપિયા મુકો છો તો તમારા રૂપિયા ડબલ થવામાં લાંબી રાહ જોવી પડશે. કારણકે તેમાં વાર્ષિક 4.0 ટકા વ્યાજ મળે છે. એટલેકે તમારા પૈસા 18 વર્ષમાં ડબલ થશે.

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ પર તમને અત્યારે 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. એવામાં આ વ્યાજદરથી જો પૈસાનું રોકાણ કરવામાં આવે તો આ લગભગ 12.41 વર્ષમાં ડબલ થશે.

post office saving schemes rules change for ppf transaction withdrawal limit

પોસ્ટ ઓફિસ માસિક ઈન્કમ સ્કીમ

પોસ્ટ ઓફિસ માસિક ઈન્કમ સ્કીમ પર આ વખતે 6.6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે, આ વ્યાજ દરથી જો રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો આ લગભગ 10.91 વર્ષમાં ડબલ થશે.

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આ વખતે 7.4 ટકાનું વ્યાજ અપાઈ રહ્યું છે. તમારા રૂપિયા આ સ્કીમમાં લગભગ 9.73 વર્ષમાં ડબલ થશે.

પોસ્ટ ઓફિસ પીપીએફ

પોસ્ટ ઓફિસની 15 વર્ષની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર આ વખતે 7.1 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. એટલેકે આ દર પર તમારા રૂપિયા ડબલ થવામાં લગભગ 10.14 વર્ષનો સમય લાગશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ