કામની વાત / પોસ્ટની માલામાલ સ્કીમ: 10 વર્ષથી મોટી ઉંમરના બાળકોનું ખાતું ખોલાવો અને દર મહિને મેળવો 2500, જાણો કેવી રીતે

post office scheme how to open mis post office monthly income scheme

જો તમારા બાળકની ઉંમર 10 વર્ષ અથવા તેનાથી વધુ છે અને તમે પણ તેના માટે બચત કરવા માંગો છો તો આજે જ તેના નામથી Post Office MIS account ખોલાવી શકો છો. આ એકાઉન્ટમાં તમને સારા લાભ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ