બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar police nab a Foreigner on the beach

પૂછપરછ / રાષ્ટ્રપતિની પોરબંદર મુલાકાત પૂર્વે કુછડી ગામના દરિયાકાંઠે આંટાફેરા કરતો વિદેશી નાગરિક ઝડપાયો, શખ્સે કર્યો ખુલાસો

ParthB

Last Updated: 05:36 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર પોલીસને કુછડી ગામના દરિયા કિનારે એક અજાણ્યો વિદેશી નાગરિકને આંટા ફેરા કરતાં ઝડપી પાડ્યો

  • પોરબંદર પોલીસને મળ્યો અજાણ્યો વિદેશી નાગરિક
  • કુછડી ગામના દરિયા કિનારે વિદેશી નાગરિક ઝડપાયો
  • વિદેશી નાગરિકની શંકાસ્પદ હિલચાલને લઇને એલર્ટ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવશે. આ વખતે તેઓ પોરબંદર જિલ્લામાં માધવપુર ઘેડના લોકમેળાના ગૌરવપૂર્ણ કાર્યક્રમોનો શુભારંભ કરાવશે. ત્યારે પોરબંદ પોલીસે કુછડી ગામના દરિયા કિનારે આંટાફેરા કરતો એક અજાણ્યો વિદેશી નાગરિક ઝડપી પાડ્યો હતો. આમ પોરબંદરના કુછડી ગામના દરિયા કિનારે  વિદેશી નાગરિકની શંકાસ્પદ હિલચાલને લઇને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ જવા પામી છે.  

પોરબંદર પોલીસને મળ્યો અજાણ્યો વિદેશી નાગરિક

ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં માધવપુર ઘેડના લોકમેળાના ગૌરવપૂર્ણ કાર્યક્રમો ભાગ લેવા માટે આગમી 10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહીને કાર્યક્રમોનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા CM ભૂપેન્દ્ર પટેલ તેમ જ ઉત્તરપૂર્વ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
  
રાષ્ટ્રપતિના આગમન પહેલા શંકાસ્પદ વ્યક્તિની હરકતથી હાઇએલર્ટ

આ દરમિયાન પોરબંદર પોલીસે કુછડી ગામના દરિયા કિનારે આંટાફેરા કરતો વિદેશી નાગરિક ઝડપી પાડ્યો છે. આમ પોરબંદરમાંથી વિદેશી નાગરિકની શંકાસ્પદ હિલચાલને લઇને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ જવા પામી હતી. બીજી તરફ શંકાસ્પદ વિદેશી નાગરિકની પૂછપરછ માટે પોરબંદર પોલીસે હાર્બર મરીન પોલીસ સ્ટેશન લાવીને વિદેશી નાગરિકની પૂછપરછ હાથ ધરી હતી . 

પોલીસ વિદેશી નાગરિકની તમામ એંગલથી પૂછપરછ હાથ ધરી

પૂછપરછ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ જાણવા મળ્યું હતું કે,  આ વિદેશી નાગરિક સ્પેનિશ હોવાનું સામે આવ્યું. તેમજ આ વિદેશી નાગરિક છેલ્લા 12 દિવસથી ભારતમાં ફરતો હોવાનું સામે આવ્યું આ સાથે વિદેશી નાગરિકના વિઝા અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં 12 દિવસ પહેલા વિદેશી નાગરિકના વિઝા પુરા થઇ ગયા હોવાનું સામે આવ્યું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ