AUDIO CLIP / પોરબંદરના ભાજપના અગ્રણીની પ્રથમ અને બીજી પત્ની ચૂંટણી લડવા ઊભી થતાં મચી બબાલ, ક્લિપ વાયરલ

Porbandar BJP leader's first and second wife contesting elections

જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન અને  ભાજપના અગ્રણી કેશુભાઈ સીડા બે પત્ની ધરાવે છે. તેમની બંને પત્નીઓ પાલિકાની ચૂંટણી લડી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ