બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / poonam pandeys dress slid in front of the camera

બાલ બાલ બચે! / પૂનમ પાંડે બની  Oops Momentનો શિકાર, VIDEO વાયરલ થતા જ લોકોએ કરી જબરી ટ્રોલ!

Khevna

Last Updated: 05:39 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂનમ પાંડે પોતાના બોલ્ડ ડ્રેસને કારણે Oops Moment નો શિકાર બની છે. આ વીડિયો હવે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જુઓ વીડિયો

  • Poonam Pandey Oops Moment
  • વાત કરતા-કરતા થઇ  Oops Momentનો શિકાર 
  • લોકોએ કરી ટ્રોલ 

Poonam Pandey Oops Moment: એક્ટ્રેસ પૂનમ પાંડે  (Poonam Pandey) અવારનવાર પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. તેમની બોલ્ડનેસ ગયા ઘણા વર્ષોથી ચર્ચામાં બની રહેલ છે, પરંતુ આ વખતે તે પોતાના બોલ્ડ ડ્રેસને કારણે Oops Moment નો શિકાર બની છે. પૂનમની ઓફશોલ્ડર ડ્રેસ એટલી ઢીલી હતી કે વાત કરતા-કરતા તે સરકી ગઈ. આ વીડિયો હવે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 

વાત કરતા-કરતા થઇ  Oops Momentનો શિકાર 
આ વીડિયોમાં પૂનમ પાંડે એક ઓફશોલ્ડર બોડીકોન ડેનીમ ડ્રેસ પહેરેલ જોવા મળે છે. તેમણે લાંબા વાળને હાફ બનાવીને મેનેજ કર્યા છે. આપણે વીડિયોમાં જોઈ શકીએ છીએ કે પૂનમ પાંડે કેમેરા સામે ઉભી રહીને કોઈ સાથે વાત કરી રહી છે. ત્યારે જ વાત કરતા કરતા પૂનમની ડ્રેસ સામેથી ખાસક્વા લાગે છે.  જુઓ વીડિયો 

આવી રીતે કર્યું મેનેજ 
આપણે જોઈ શકીએ છીએ કે પૂનમ સરકતી ડ્રેસને તરત જ પોતાના હાથથી પકડી લે છે તથા ત્યાર બાદ વાત કરતા કરતા ધીરે ધીરે ઉપર કરી લે છે. એક સેકન્ડ માટે પૂનમના ચહેરાની રોનક ઉડતી જોવા મળે છે પરંતુ બીજી જ સેકન્ડે તે સ્માઈલ આપીને બધું જ મેનેજ કરી લે છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 

લોકોએ કરી ટ્રોલ 
પૂનમ પાંડેને લોકોએ આ વીડિયોના ચાલતા ટ્રોલ પણ કરી છે. લોકોનું કહેવું છે કે પૂનમ પાંડેએ એટલી નાની ડ્રેસ ખબરોમાં આવવા માટે પહેરી હતી. પૂનમ પાંડેના આ વીડિયો પર લોકો સતત કમેન્ટ્સ કરી રહ્યા છે તથા તેને પબ્લિસિટી ભૂખી પણ કહી રહ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ