ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિશેષ / પ્રદૂષણ ચિંતાનો વિષય ખરો, પરંતુ તેનો ઉકેલ શું?

Pollution is a concern

વાયુ પ્રદૂષણ ફેલાવનારા લોકો વિરુદ્ધ સખત વલણ અપનાવતાં કેન્દ્ર સરકાર એક નવો અધ્યાદેશ લઇને આવી છે. લો એન્ડ જસ્ટિસ મંત્રાલય દ્વારા જારી અધ્યાદેશ હેઠળ પૂર્વ પર્યાવરણ પ્રદૂષણ ઓથોરિટીને કેન્સલ કરીને રાજધાની દિલ્હી અને પાડોશી ક્ષેત્રોમાં ઉચિત વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ માટે કમિટીની રચના કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ