મેદાન-એ-જંગ / રાજ્યસભાની બેઠકને લઈ રાજકીય ઘમાસાણ, હવે અસ્તિત્વ vs પ્રતિષ્ઠાનું ખેલાશે યુદ્ધ

Politics started in Gujarat For two Rajya Sabha seats

લોકસભા ચૂંટણીનો જંગ હજુ હમણા જ શાંત થઈ ગયો છે પરંતુ આ લોકશાહી દેશમાં ચૂંટણીની શાહી ક્યારેય સુકાઈ તેમ નથી. દેશમાં જ નહીં પરંતુ આપણા રાજ્યનાં કોઈને કોઈ ખૂણે દર મહીને ચૂંટણીનો શોર તો ગૂંજતો જ રહેતો હોય છે. ત્યારે હવે રાજ્યમાં રાજ્યસભા ચૂંટણીનાં પડઘમ ગૂંજવા લાગ્યાં છે. પ્રતિષ્ઠા મજબૂત કરવાના અને આબરુ સાચવી લેવાનો આ જંગ રાજ્યસભાની બે સીટ માટે ખેલાવાનો છે. ત્યારે કેવો ગરમ છે રાજકીય પાર્ટીનો આંતરિક માહોલ જોઈએ આ અહેવાલમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ