બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / police investigation on shilpa and sunanda shetty

ચર્ચા / રાજ બાદ હવે શિલ્પા અને તેની માતા પર કસાયો સકંજો, પોલીસ આ મામલે કરશે પૂછપરછ

Kinjari

Last Updated: 10:30 AM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ હવે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીની મુશ્કેલી વધી શકે છે.

  • શિલ્પા અને તેની માતા પર આરોપ
  • બંનેની થશે આજે પૂછપરછ 
  • રાજ બાદ પત્ની શિલ્પા પણ સકંજામા

એક્ટ્રેસ અને તેની માતા પર કોરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. શિલ્પાની માતા અને એક્ટ્રેસ વિરુદ્ધ લખનઉના હજરતગંજ અને વિભૂતિખંડ એમ 2 જગ્યાએ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને બંને પર વેલનેસ  સેન્ટરના નામ પર લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. 

 

 

પોલીસ પહોંચી મુંબઇ 
આરોપની તપાસ કરવા માટે લખનઉ પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી ગઇ છે. એક ટીમ આજે મુંબઇ જવા માટે રવાના થશે. જો બંને દોષી સાબહિત થશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. આયોસિસ વેલનેસ સેન્ટર એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની એક ફિટનેસ ચેન છે. શિલ્પા આ કંપનીની ચેરમેન છે અને તેની માતા એ કંપનીમાં ડાયરેક્ટર છે. 

વેલનેસ સેન્ટરના નામે છેતરપિંડી 
આરોપ છે કે વેલનેસ સેન્ટરની બ્રાન્ચ ખોલવાના નામ પર બંને લોકોએ છેતરપિંડી કરી છે. પૈસા લઇને પણ એક્ટ્રેસ અને તેની માતાએ પોતાની કમિટમેન્ટ પૂરી નથી કરી. પૂછપરછ માટે શિલ્પા અને તેની માતા સુનંદાને નોટિસ મોકલવામાં આવી છે. 

 

 

રાજ કુન્દ્રાની ધરપકડ 
પોર્ન સ્કેન્ડલમાં ધરપકડ બાદ રાજ કુંદ્રા અને તેમની પત્ની શિલ્પા શેટ્ટીની વચ્ચે પણ તણાવની સ્થિતિ જોવા મળી. અશ્લીલ ફિલ્મો બનાવવા સાથે જોડાયેલા મામલામાં જ્યારે મુંબઈ પોલીસ રાજ કુંદ્રાને લઈને તેમના ઘરે તપાસ માટે પહોંચી તો શિલ્પા શેટ્ટી બધાની સામે જ રાજ પર ગુસ્સે થઈ ગઈ. શિલ્પાએ રાજને પ્રશ્ન કર્યો કે આપણા પાસે બધુ જ છે. તો પછી આ બધુ કરવાની ક્યાં જરૂર હતી? માનવામાં આવી રહ્યું છે કે પોર્ન ફિલ્મ કેસમાં ધરપકડ બાદ રાજ કુંદ્રાએ તેમની પત્ની શિલ્પા શેટ્ટી રાજ પર ખૂબ ગુસ્સે છે. તેમને દરરોજે તમામ પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. 

પતિ પર ગુસ્સે થઈ શિલ્પા 
આ ઘટના શુક્રવાર સાંજની છે. જ્યારે મુંબઈ પોલીસની ટીમ આરોપી રાજ કુંદ્રાને તોના ઘરે લઈ ગઈ હતી. ટીમે ઘરની તપાસ કરી અને શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ લીધુ. અશ્લીલ ફિલ્મ કાંડમાં પતિનું નામ આવવાથી રાજને જોતાની સાથે જ શિલ્પાની આંખમાં આંસુ આવી ગયા હતા. શિલ્પાએ રાજ કુંદ્રાને કહ્યું કે, 'આપણી પાસે ભગવાનની આપેલી દરેક વસ્તુ છે તો એવી કઈ જરૂરીયાત હતી જેના કારણે આ બધુ કરવું પડ્યુ? તેના કારણે પરિવારનું નામ ખરાબ થયું અને મારે પણ ઘણા પ્રોજેક્ટ છોડવા પડ્યા.'
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ