સુરત / પેટ્રોલ ડિઝલના વધતા ભાવ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે આ નેતાની કરી અટકાયત

police detention amit chavda

સુરત બારડોલી ખાતે પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું , જોકે પોલીસ દ્વારા આ વિરોધ પ્રદર્શનને લઈને અમિત ચાવડા સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ