FIR / શરમજનક: અમદાવાદના પોલીસકર્મી સાથે પાંચ શખ્સો સામે ફરિયાદ

police complaint file against Ahmedabad police

દિયોદર તાલુકાના જાલોઢા ગામના યુવાન ને કુવાણા ગામનો ઈસમ કામ છે તેવું કહી અમદાવાદ ખાતે લઈ જઈ પોલીસને બોલાવી ધમકી આપી એક ઓરડીમાં ગોંધી રાખી એક કરોડની ખડણી માંગતા ચકચાર મચી જવા પામી છે જેમાં દિયોદર પોલીસ મથક ખાતે અમદાવાદના ત્રણ પોલીસ કર્મી સહિત પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ