કાવતરું! / અમદાવાદ-ઉદયપુર રેલવે લાઇનમાં બ્લાસ્ટ મામલે સૌથી મોટો ખુલાસો, વળતર ન મળતા બ્રિજ ઉડાવી દેવાનો હતો પ્લાન

police arrested three accused in the case of blowing railway track Ahmedabad udaipur

ઉદયપુર-અમદાવાદ રેલ્વે લાઇન વચ્ચે ઓડા બ્રિજ બ્લાસ્ટના કેસ, પાંચ દિવસની તપાસ બાદ રાજસ્થાન ATSએ ત્રણેય કાવતરાખોરોની ધરપકડ કરી હતી. ત્રણેય પિતરાઈ ભાઈઓ છે.

બ્રેકિંગ ન્યૂઝ