બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / poco x4 pro 5g gets bumper discount check offer here

ડિસ્કાઉન્ટ ઑફર / આવો ચાન્સ જવા ન દેવાય! 5G સ્માર્ટફોન પર મળી રહ્યું છે હેવી ડિસ્કાઉન્ટ, પ્રાઇઝ જાણી લો, ફાયદામાં રહેશો

Premal

Last Updated: 06:34 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે એક 5જી સ્માર્ટ ફોનની તલાશમાં છો તો જેને તમે સસ્તી કિંમતે ખરીદવા માંગી રહ્યાં છો તો ફ્લિપકાર્ટ તમારા માટે ટોપ સ્માર્ટ ફોન લઇને આવ્યું છે, જેના પર તગડુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

  • શું તમે 5જી સ્માર્ટ ફોનની તલાશમાં છો?
  • 5જી સ્માર્ટ ફોન X4 Pro 5G પર ડિસ્કાઉન્ટ ઑફર 
  • સ્માર્ટ ફોનને ગ્રાહક માત્ર 17,499 રૂપિયામાં ખરીદી શકે છે 

સ્માર્ટ ફોન ખરીદી હજારો રૂપિયાની બચત કરી શકો છો 

POCO સ્માર્ટ ફોન સસ્તો અને ટકાઉ છે અને તેની ડિઝાઈન અને ફીચર્સ પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ કંપનીના એક લોકપ્રિય 5જી સ્માર્ટ ફોન X4 Pro 5G પર ડિસ્કાઉન્ટ ઑફર કરાઈ રહી છે અને ગ્રાહક તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદીને ત્રણ ગણી ડીલ પ્રાપ્ત કરી શકે છે. આ સ્માર્ટ ફોન પર ડિસ્કાઉન્ટની સાથે તમે હજારો રૂપિયાની બચત કરી શકો છો. 

POCO X4 Pro 5Gના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ 

POCO X4 Pro 5Gના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ગ્રાહકોને આ દમદાર સ્માર્ટ ફોનમાં 6.67 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે, જેનુ રેઝોલ્યુશન 1080 x 2400 પિક્સલ છે. આ વધુ સ્મૂથ છે અને તેની પાછળનુુ કારણ એ છે કે તેનો રિફ્રેશ રેટ 120Hz છે. જો વાત કરીએ પ્રોસેસરની તો આ સ્માર્ટ ફોનમાં ગ્રાહકોને ઑક્ટા કોર Qualcomm SM6375 Snapdragon 695 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે એક હાઈ પર્ફોમન્સ પ્રોસેસર છે. ગ્રાહકોને તેમાં 6GB RAM અને 64GB સ્ટોરેજ મળી જાય છે. ગ્રાહકોને આ સ્માર્ટ ફોનમાં 108 મેગાપિક્સલના પ્રાઈમરી સેન્સરની સાથે ટ્રીપલ કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી માટે આ સ્માર્ટ ફોનમાં તમને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. બેટરીની વાત કરીએ તો સ્માર્ટ ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 67W ફાસ્ટ ચાર્જિગને સપોર્ટ કરે છે. 

Poco X4 Pro 5G પર શું છે ઑફર 

ઑફરની વાત કરીએ તો ફ્લિપકાર્ટ પર Poco X4 Pro 5G સ્માર્ટ ફોનને ગ્રાહક માત્ર 17,499 રૂપિયામાં ખરીદી શકે છે.  જ્યારે તેની વાસ્તવિક કિંમત માત્ર 23,999 રૂપિયા છે. આ સ્માર્ટ ફોનમાં ગ્રાહકોને 27 ટકાની તગડી ડિસ્કાઉન્ટ ઑફર કરાઈ રહી છે. ત્યારબાદ ગ્રાાહક જ્યારે તેને ખરીદે છે ત્યારે તેઓ હજારો રૂપિયાની બચત કરી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ