તમારા કામનું / આ બેંક આપી રહી છે સસ્તા સોનાની ખરીદીની તક, મળશે ભારે છુટ, જાણો કેવી રીતે ઉઠાવી શકો છો ફાયદો

pnb give chnace to buy cheap gold know about sovereign gold bond scheme

જો તમે સસ્તામાં સોનાની ખરીદીનો પ્લાન બનાવી રહ્યા છો તો દેશની બીજી મોટી સરકારી બેંક પીએનબી તમને તક આપી રહી છે. પંજાબ નેશનલ બેંકે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. હકિકતમાં સરકારની સોવરેન ગોલ્ડ સ્કીમ એક વાર ફરી રોકાણ કારો માટે ઓપન થઈ ગઈ છે. આ સ્કીમમાં તમે 1 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી 2021 સુધી રોકાણ કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ