ધ સિડની ડાયલોગમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ડિજિટલ ક્રાંતિના મુળ લોકતંત્રમાં નિહિત છે.
ધ સિડની ડાયલોગમાં કાર્યક્રમને સંબોધિત કર્યો
‘પ્રોદ્યોગિકી વિકાસ અન ક્રાંતિ’ના વિષય પર પીએમએ કરી વાત
ડિજિટલ યુગ આપણી ચારે બાજું બધુ જ બદલાઈ રહ્યું છે - પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી આજે ‘ધ સિડની ડાયલોગ’માં ભારતના ‘પ્રોદ્યોગિકી વિકાસ અન ક્રાંતિના વિષય પર ક્રાર્યક્રમને સંબોધન કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ડિજિટલ ક્રાંતિના મુળ લોકતંત્રમાં નિહિત છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ડિજિટલ ટેક્નોલોજીથી લોકોની જિંદગી બદલાઈ રહી છે.
ડિજિટલ યુગ આપણી ચારે બાજું બધુ જ બદલાઈ રહ્યું છે - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો માટે મોટી સન્માનની વાત છે કે તમે મને સિડની ડાયલોગના સંબોધન માટે આમંત્રિત કર્યો. હું આને હિંદુ પ્રશાંત વિસ્તાર અને ઉભરતી ડિજિટલ દુનિયામાં ભારતના કેન્દ્રીય ભૂમિકાની માન્યતાના રુપમાં જોવું છુ. ડિજિટલ યુગ આપણી ચારેય બાજુ બધુ બદલાઈ રહ્યું છે. આને રાજનીતિ, અર્થવ્યવસ્થા અને સમાજને ફરીથી પરિભાષિત કર્યુ છે. આ સંપ્રભૂતા, શાસન, નૈતિકતા, કાયદો, અધિકારો અને સુરક્ષા પર નવા સવાલ ઉભા થઈ રહ્યા છે. આતંરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા, શક્તિ અને નેતૃત્વને નવો આકાર આપી રહ્યા છે.
Technology has become a major instrument of global competition & key to shaping future international order. Technology & data are becoming new weapons. The biggest strength of democracy is openness, at the same time we shouldn't allow vested interests to misuse this openness: PM pic.twitter.com/jjOpXIto6L
પીએમ મોદીએ કહ્યું કે પ્રોદ્યોગિકી વૈશ્વિક સ્પર્ધાનું પ્રમુખ સાધન બની ગઈ છે. આ ભવિષ્યની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવાની કુંજી છે. પ્રોદ્યોગિકી અને ડેટા નવા હથિયાર બની રહ્યા છે. લોકતંત્રની સૌથી મોટી શક્તિ ખુલ્લા પણું છે. આપણે વેસ્ટર્ન ઈન્ટરેસ્ટને સ્વાર્થોને આનો દુરુપયોગ નહીં કરવા દેવો જોઈએ.
ઓસ્ટ્રેલિયા- ભારતની વચ્ચે ઉંડી મિત્રતા- સ્કોટ મોરિસન
આની પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યું કે ઓસ્ટ્રેલિયા- ભારતની વચ્ચે ઉંડી મિત્રતા છે. સમયની સાથે અમારા સંબંધો વધારે આગળ વધ્યા. આપણે અંતરિક્ષ વિજ્ઞાન, ડિજિટલ પ્રૌદ્યોગિકી સહિત અનેક વિસ્તારોમાં બહું પ્રગતિ કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયા માટે સન્માનની વાત છે કે પીએમ મોદી સિડની ડાયલોગને સંબોધિત કરી રહ્યા છે.
Australia-India share deep friendship & our relations will grow even more with time. We are making great progress in so many areas including space, science, digital technologyy. It's an honour for Australia that PM Modi is addressing Sydney dialogue: Australia PM Scott Morrison. pic.twitter.com/17LVGPpSb3