ચૂંટણી પરિણામ / બહુમતથી મળશે તાકાત, હવે મોદી રાષ્ટ્રપતિ પ્રણાલી પર પ્રધાનમંત્રી તરીકે કરશે કામ

PM Narendra Modi who is more like a president

પીએમ નરેન્દ્ર મોદીને 2019ન સામાન્ય ચૂંટણીમાં છેલ્લી વાર સૌથી વધારે સીટોથી જીત હાંસલ કરી છે અને આની અસર તેઓનાં કાર્યકાળ દરમ્યાન પણ જોવા મળી શકે છે. પહેલા ટર્મમાં પીએમ મોદીએ એક પ્રકારે પૂરી કેબિનેટને પ્રેજિડેંશલ સિસ્ટમ અંતર્ગત ચલાવેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ