અભિયાન / ગુજરાતના આ જિલ્લા વડાએ પોલીસને ફીટ રહેવાનો આપ્યો આદેશ, શરૂ કરી ઝૂંબેશ

 pm narendra modi fit india movement Gujarat police Navsari

નરેન્દ્ર મોદીનું ફીટ ઈન્ડિયા અભિયાન ધીરે ધીરે સરકારી કર્મચારીઓને પણ લાગૂ કરવામાં આવી રહ્યું છે. વજનદાર શરીર અને મોટા પેટ સાથે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને સ્લીમ કરવાના પ્રયાસ શરૂ કરાયા છે. આ નવતર પ્રયોગની શરૂઆત નવસારીથી શરૂ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ