ફિલ્મ / વડોદરામાં ભાજપના સ્ટાર પ્રચારક વિવેક ઓબેરોયએ 'પીએમ નરેન્દ્ર મોદી' ફિલ્મનું કર્યું પ્રમોશન

PM narendra modi film Promotion of BJP star campaigner Vivek Oberoi in Vadodara

ભાજપે ગુજરાતના સ્ટાર પ્રચારકોની યાદીમાં અભિનેતા વિવેક ઓબેરોયના નામનો પણ સમાવેશ કર્યો છે. ત્યારે વિવેક ઓબેરોય પ્રથમવાર વડોદરાની પારૂલ યુનિવર્સીટીમાં આવ્યા. જ્યાં તેમનું વિધાર્થીઓએ ઢોલ નગારા વગાડી ભવ્ય સ્વાગત કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ