દિવાળી / PM મોદી આ જગ્યાએ દિવાળીની ઉજવણી કરવા જશે, જાણો તેમની સાથે કોણ કોણ હશે

pm narendra modi diwali celebration jaisalmer border indian army jawans

કોરોના કાળમાં દેશ દિવાળી મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે પણ ખાસ રીતે દિવાળી મનાવવાની તૈયારીમાં છે. પીઅમ મોદી આ વખતે જૈસલમેસ બોર્ડર પર ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીનું સેલિબ્રેશન કરી શકે છે. પીએમ મોદીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, સેના પ્રમુખ એમએમ નરવણે પણ સામિલ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ